સ્વપ્ન સૂટકેસમાં ભર્યું, અમેરિકામાં સામ્રાજ્ય ઊભું કર્યું: ગુજ્જુ ઉદ્યોગ-સાહસિકોની અસલ વાર્તા
સુરત, અમદાવાદ, અને રાજકોટ — ત્રણ શહેર, ત્રણ સ્વપ્ન, ને અમેરિકામાં ત્રણ સફળ journeys. First generation immigrants થી second gen founders સુધી, ગુજ્જુ entrepreneurship spirit US ની ધરતી પર નવો ઇતિહાસ લખી રહ્યો છે. Vishwa Gujarat ની ખાસ feature story.